– શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા લોકોને જીમમાં કસરત કરવી જોખમી થઈ શકે છે. – 

હાડકાં સંબંધિત રોગો ધરાવતા લોકોએ જીમ ટાળવું જોઈએ. 

નાના બાળકોના નરમ હાડકાંને કારણે તેમને જીમથી દૂર રાખવા જોઇએ. 

ગર્ભાવસ્થામાં અને માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ જીમમાં કસરત ન કરવી. 

હૃદયના દર્દીઓએ ડૉક્ટરની સલાહ વિના ક્યારેય જીમ ન કરવી. 

તાજેતરમાં સર્જરી થયેલા લોકોને આરામ કરવો વધુ યોગ્ય છે. 

તાવ, ચેપી રોગ અથવા ગંભીર ઈજાઓ વખતે જીમ જવું ટાળવું જરૂરી છે.