Ranya Rao કોણ છે? *દક્ષિણ ભારતીય અભિનેત્રી *જન્મ: કર્ણાટક * અભ્યાસ: ઈજનેરિંગ, પછી એક્ટિંગ ટ્રેનિંગ

ફિલ્મી સફર 🎥 ડેબ્યુ: Maanikya (2014) 📽️ ફિલ્મો: Pataki, Wagah, Bangalore 560023 🛑 છેલ્લાં કેટલાક વર્ષથી સ્ક્રીન પરથી ગાયબ

ગોલ્ડ સ્મગલિંગ કેસ 🛂 માર્ચ 2025: Bengaluru એરપોર્ટ પર ધરપકડ 💰 શરીરમાં છુપાવેલું 14.8 કિ.ગ્રા ગોલ્ડ ઝડપાયું 🏠 ઘરમાંથી પણ કરોડો રૂપિયાનું સોનુ અને નકદી

તપાસમાં ખુલાસા 📹 YouTube પરથી શીખી ગોલ્ડ છુપાવવાનું 👮‍♂️ પિતા રામચંદ્ર રાઓ (IPS) પણ તપાસ હેઠળ 📑 DRI અને ED દ્વારા પૂછપરછ ચાલુ

હાલની સ્થિતિ ⚖️ કોર્ટે જામીન ફગાવ્યા 🚔 14 દિવસની ન્યાયિક કસ્ટડી 🕵️‍♀️ હજી પણ તપાસ હેઠળ, કેસ ચાલી રહ્યો છે