કોણ છે ગેનીબેન?
લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને જીત મેળવી છે.
છેલ્લી 2 ટર્મથી ભાજપ ગુજરાતની તમામ બેઠક ભાજપ જીતતી હતી પરંતુ આ વખતે ગેનીબેને રેકોર્ડ તોડી દીધો છે.
ગેનીબેન પોતાના બેબાક અંદાજ અને શાબ્દિક પ્રહારો માટે જાણીતા છે.
ગેનીબેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી હતી અને ભાજપ નેતા શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી હતી
ભાજપ નેતા શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો.