શોએબ બાદ કોના પ્રેમમાં પડી સાનિયા મિર્ઝા?

શોએબ મલિક સાથે તલાક બાદ સાનિયાનું દિલ હવે શોએબ માટે નથી ધડકતું

હવે તે શોએબને છોડીને બીજાની દિવાની બની ચુકી છે

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાની ગેમની સાથે કમાણી માટે પણ જાણીતી છે

તે દેશની સૌથી અમીર મહિલા ખેલાડીઓમાંથી એક છે

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?