એક્ટ્રેસ શહેનાઝ ગિલ ફરી એકવાર તેના ગ્લેમરસ લૂકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
સલમાન ખાનના શો બિગ બોસ 13થી લોકપ્રિય થયેલી શહેનાઝ ગિલને આજે કોઈ પરિચયની જરૂર નથી
તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટના કેટલાક ફોટા શેર કર્યા છે.
આ તસવીરોમાં શહેનાઝ ગિલનો ગ્લેમરસ લુક ફરી એકવાર જોવા મળ્યો હતો.
શહેનાઝ ગિલ છેલ્લે ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ 'થેંક યુ ફોર કમિંગ'માં જોવા મળી હતી.