મૂડ સુધારવો હોય કે થાક ઉતારવો હોય, દૂધવાળી ચા  લોકો માટે પ્રથમ પસંદ છે. 

પરંતુ દૂધવાળી ચાનું વધુ સેવન ફાયદા કરતાં નુકસાનકારક બની શકે છે. 

આના કારણે શરીરમાં આયરનની ઉણપ સર્જાઈ શકે છે, જેનાથી નબળાઈ આવી શકે છે. 

દૂધવાળી ચા ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે, ખાસ કરીને ગરમ 

ચામાં રહેલા ઘટકો ખરાબ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના જોખમને વધારે છે. 

વધુ સેવન પાચનતંત્રને બગાડી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ આપે છે. 

તેથી ચાનું સેવન મર્યાદિત જ રાખવું – સ્વાદ નહીં, સ્વાસ્થ્ય પ્રથમ!