લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામીન C હોય છે
લીંબુમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણો હોય છે
જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
સવારે ખાલી પેટ લીંબુ પાણીનું સેવન કરી શકો છો
નાસ્તા પહેલા લીંબુ પાણીનું સેવન કરી શકો છો
દિવસ દરમિયાન કોઈપણ સમયે લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે સારુ
લીંબુ પાણીથી શરીરમાં ઉર્જા જળવાય રહે છે
સવારે લીંબુપાણી પીવાથી પેટની ચરબી ગાયબ થાય છે