માસીક શિવરાત્રી 2025:  મે મહિનામાં માસીક શિવરાત્રી ક્યારે છે?

જાણો તારીખ: હિન્દુ ધર્મમાં શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ફાગણ મહિનામાં મહાશિવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે

પરંતુ દર મહિને આવતી માસિક શિવરાત્રી પણ એટલી જ પવિત્ર છે.

આ વર્ષે મે મહિનાની માસિક શિવરાત્રી 25 મે 2025, રવિવારના રોજ ઉજવવામાં આવશે. 

આ દિવસે, ચતુર્દશી તિથિ બપોરે 3:51 વાગ્યે શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 26 મે ના રોજ બપોરે 12:11 વાગ્યા સુધી ચાલુ રહેશે. 

શિવ પૂજા માટે નિશીથ કાલનો શુભ સમય 25 મેના રોજ રાત્રે 11:58 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12:39 વાગ્યા સુધી ચાલુ રહેશે.

શિવ પૂજા માટે નિશીથ કાલનો શુભ સમય 25 મેના રોજ રાત્રે 11:58 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12:39 વાગ્યા સુધી ચાલુ રહેશે.