ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. અત્યાર સુધી શ્રેણીની ચાર મેચ રમાઈ છે. યજમાન ઇંગ્લેન્ડ શ્રેણીમાં 2-1થી આગળ છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. અત્યાર સુધી શ્રેણીની ચાર મેચ રમાઈ છે.
હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પાંચમો અને અંતિમ મેચ 31 જુલાઈથી લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે.
જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતે છે, તો શ્રેણી 2-2થી ડ્રો થશે. બીજી તરફ, જો ઇંગ્લેન્ડ આ ટેસ્ટ જીતે છે અથવા ડ્રો પણ કરે છે, તો શ્રેણી ઈંગ્લેન્ડના નામે થશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો છેલ્લો મેચ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે.