WhatsApp અને Telegram પર રોકાણના નામે છેતરપિંડી વધી રહી છે
સાયબર ઠગો નવા નવા રસ્તાથી લોકોને નિશાન બનાવી રહ્યા છે
ઝડપી નફાની લાલચ આપી નકલી શેરબજાર ગ્રુપમાં જોડવામાં આવે છે
પછી ધીમે ધીમે મોટી રકમનું રોકાણ કરાવવામાં આવે છે
અજાણ્યા લિંક, એપ અથવા મેસેજ પર વિશ્વાસ ન કરો
માત્ર અધિકૃત અને વિશ્વસનીય પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો
OTP, બેંક ખાતાની વિગતો અથવા પાસવર્ડ ક્યારેય શેર ન કરો
શંકાસ્પદ મેસેજ મળે તો તરત બ્લોક અને રિપોર્ટ કરો
OTP, બેંક ખાતાની વિગતો અથવા પાસવર્ડ ક્યારેય શેર ન કરો
શંકાસ્પદ મેસેજ મળે તો તરત બ્લોક અને રિપોર્ટ કરો