WhatsAppમાં નવા ફીચરની ચર્ચા શરૂ.
યુઝર્સને Log Out વિકલ્પ મળી શકે.
ચેટ્સ ડિલીટ કર્યા વગર બહાર નીકળી શકાશે.
મલ્ટી-ડિવાઇસ ઉપયોગ કરનારને ફાયદો.
ફીચરની રાહ જોઈ રહ્યા છે કરોડો યુઝર્સ.