રોજ એક ઓરેંજ ખાશો તો શું થશે
ઓરેંજના સેવનના અદભૂત ફાયદા
ઓરેંજ વિટામિન સીનો ખજાનો છે
ઓરેંજ ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે
ઓરેંજમાં ફાઈબર, ફોસ્ફરસ છે
ઓરેંજમાં સોડિયમ, મિનરલ્સ છે
ઓરેંજમાંએમિનો એસિડ, કેલ્શિયમ, આયોડિન છે