3 મહિના બીટ રૂટ જયુસ પીશો તો શું થશે  

બીટરૂટના રસમાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સ છે.  

જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઘટે છે.  

લીવર માટે પણ બીટરૂપ જ્યુસ ફાયદાકારક  

યકૃતને ઓક્સિડેટીવ નુકસાનથી રક્ષણ આપે છે,  

બીટરૂટમાં ઇંફ્લામેટરી ગુણો હોવાથી સોજો ઘટાડશે