હીટ સ્ટ્રોકથી બચવા આટલું કરો?
ઘરની બહાર માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
વજનમાં હળવા અને સુતરાઉ વસ્ત્રો પહેરવા
તરસ ન લાગે છતા પર્યાપ્ત માત્રામાં પ્રવાહીનો આગ્રહ રાખો
આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ પહેરો
ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો