કયા રંગનાં સનગ્લાસ આંખો માટે યોગ્ય?  

કયા રંગના સનગ્લાસ આંખો માટે યોગ્ય?  

હંમેશા એવા આકારના સનગ્લાસેસ લેવા કે જેનાથી આંખોના બધા ખૂણા ઢંકાઈ જાય.  

કયા રંગના સનગ્લાસ આંખો માટે યોગ્ય?  

આમ તો લાઇટ લીલા, ગુલાબી, જાંબલી, પીળા, વાદળી, કાળા અને રંગબેરંગી રંગના સનગ્લાસેસ સરળતાથી મળે છે.  

કયા રંગના સનગ્લાસ આંખો માટે યોગ્ય?  

પરંતુ સૂર્યપ્રકાશથી આંખોને બચાવવા હંમેશા કાળા અથવા ભૂરા સનગ્લાસેસ ખરીદવા જોઈએ.