રાત્રે સૂતા પહેલા લવિંગ ખાશો તો શું અસર થાય છે

લવિંગમાં આયરન, સેલેનિયમ, થિયામિન છે

લવિંગમાં મેગ્નેશિયમ,કોપર,સોડિયમ પણ છે

લવિંગમાં એન્ટી ઇંફ્લેમેટરી એન્ટી બેક્ટેરિયલ ગુણ છે

લવિંગનું સેવન પાચનને પણ દુરસ્ત કરે છે

બ્લોટિંગની સમસ્યાને લવિંગનું સેવન દૂર કરે છે

ગેસ એસિડિટીની સમસ્યાને લવિંગ દૂર કરે છે