દરરોજ શારીરિક સંબંધ બાંધવાથી શું ફાયદાઓ થાય છે
દરરોજ શારીરિક સંબંધો બાંધવાથી અનેક ફાયદાઓ થઇ શકે છે
ફિઝિકલ ઇન્ટીમેસી લવ રિલેશનશીપને લાંબા સમય સુધી મજબૂત રાખવા માટે જરૂરી હોય છે
શારીરિક સંબંધ બાંધવાથી શરીરમાં ડોપામાઇન, સેરોટોનિન અને ઓક્સીટોસિન જેવા હોર્મોન્સ રીલિઝ થાય છે
જે ટેન્શનને ઓછું કરવામાં મદદ કરે છે
દરરોજ શારીરિક સંબંધ બાંધવાથી હાર્ટની સમસ્યા ઓછી રહે છે
ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે જેનાથી નાની મોટી બીમારીઓથી બચી શકાય છે