કાચા ઇંડા ખાવાથી શું ફાયદાઓ થાય છે
કાચા ઇંડામાં હાઇ ક્વોલિટીનું પ્રોટીન હોય છે
કાચા ઇંડા માંસપેશીઓ વિકસિત કરવા માટે સારા છે
તેમાં વિટામિન ડી, બી12 અને સેલેનિયમ અને અન્ય પોષક તત્વો મળી આવે છે
તેમાં વિટામિન ડી, બી12 અને સેલેનિયમ અને અન્ય પોષક તત્વો મળી આવે છે
તે વાળ અને ચામડીના સ્વાસ્થ્ય માટે સારા છે
તેનાથી એનીમિયાની સમસ્યા પણ દૂર રહે છે