તરબૂચમાં ફાઈબર, લાયકોપિન અને બીટા કેરોટિન ભરપૂર માત્રામાં હોય છે.
ઓછી કેલરી અને ફેટવાળું આ ફળ હૃદય માટે ખૂબ લાભદાયક છે.
રોજ તરબૂચ ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.
હાર્ટ એટેક અને બીજાં હાર્ટ રોગોના જોખમમાં ઘટાડો થાય છે.
તરબૂચ બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો લાવે છે.
તે શરીરને ઠંડક આપે છે અને હાઈડ્રેટેડ રાખે છે.
સવારે નાસ્તામાં તરબૂચ લેવાથી ઊર્જા અને તાજગી મલે છે!