તરબૂચ એક એવું ફળ છે જે ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે
તે સ્વાદમાં મીઠું અને પાણીથી ભરપૂર હોવાથી શરીરને ઠંડક આપે છે
તરબૂચમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે
તરબૂચમાં 90% થી વધુ પાણી હોય છે
જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે
હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
તે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે