પાણી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે  

સારા સ્વાસ્થ્ય અને પેટની બીમારી માટે પાણી પીવું ખૂબ જરૂરી છે  

અનેક લોકો કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ગરમ પાણી પીવે છે  

આવો જાણીએ ઠંડુ અને ગરમ પાણી મિક્સ કરીને પીવું કેટલું યોગ્ય છે?  

ઠંડુ અને ગરમ પાણી મિક્સ કરીને ન પીવું જોઈએ  

ગરમ અને ઠંડુ પાણી મિક્સ કરીને પીવાથી પાચન નબળું થઈ જાય છે

આ કારણે પેટ ફૂલી જાય છે અને પોષક તત્વોના ષોષણમાં વિક્ષેપ ઉભો થાય છે