દરરોજ બ્રિસ્ક વોક કરવાથી ચરબી ઝડપથી ઓછી થાય છે. 

લંચ અને ડિનર બાદ ઓછામાં ઓછું 10 મિનિટ વોક કરવી ખુબ જ ફાયદાકારક છે. 

વોકિંગથી હાર્ટની બીમારીઓનું જોખમ ઘટે છે. 

સીઢીઓ વાપરવાનો આદતથી વધુ કેલરી બર્ન થાય છે. 

વજન ઘટાડવા માટે દરરોજ 10,000 પગલાંનું લક્ષ્ય રાખો. 

ચાલતા સમયે ખૂબ ભાર ન ઉઠાવવો, નહીં તો ઘૂંટણમાં દબાણ આવી શકે. 

વોકિંગ ડિપ્રેશન દૂર કરવા અને મન પ્રસન્ન રાખવા પણ મદદ કરે છે.