પોતાની યુટ્યૂબ ચેનલ શરૂ કરો અને નિયમિત રીતે વિડિયો અપલોડ કરો.
YouTube Partner Program માટે અરજી કરો અને Adsથી કમાણી કરો.
Sponsorship અને Affiliate Marketingથી આવક વધારો.
Super Chat, Stickers અને Channel Membershipથી કમાવો.
પોતાનું Merchandise વેચીને YouTube પરથી વધારાની કમાણી મેળવો.