અખરોટમાં હેલ્ધી બેક્ટેરિયા હોય છે  

જે પેટના આરોગ્યને સારુ રાખવામાં મદદ કરે છે  

સવારે ખાલી પેટ અખરોટ ખાવાના ઘણા ફાયદા છે  

અખરોટને આખી રાત પલાળી રાખો અને પછી બીજા દિવસે તેનો ઉપયોગ કરો  

કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે  

તણાવ અને ડિપ્રેશનને ઘટાડે છે  

અખરોટમાં હાજર પ્રોટીન અને ફાઈબર ભૂખ ઓછી કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે