વિટામિન P આપણા શરીરમાં વિટામિન A,B,C,D,E જ નહીં પરંતુ 'P'પણ સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે.
ગુણકારી વિટામિન વિટામિન પી ને ફ્લેવેનોઈલ નામથી ઓળખવામાં આવે છે. વિટામિન પી વાસ્તવમાં એક ફાઈટો ન્યૂટ્રિઅન્ટ્સ છે. જે એન્ટી ઓક્સીડેન્સથી ભરપુર હોય છે
સ્વાસ્થ્ય માટે ફાયદાકારી વિટામિન પી માં એન્ટી ઈન્ફલેમેટરી ગુણ પણ જોવા મળે છે. આવો જાણીએ કે તેનાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય છે, અને તે કયા ફુડ્સ માંથી મળે છે.
હૃદય માટે ગુણકારી વિટામિન પી વાળા ફળ ખાવાથી બ્લડ ખૂબ સારી રીતે કામ કરે છે. તે હૃદય સંબંધીત બીમારીઓનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે
ઈમ્યુનિટી કરે સ્ટ્રૉંગ વિટામિન પી એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. તે શરીરને ફ્રી-રેડિકલ્સના નુકસાનથી બચાવે છે. તેનાથી કોષોને નુકસાન થતું નથી અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
અનેક બીમારી મટાડે એન્ટી ઈન્ફ્લેમેટરીના ગુણોથી ભરપુર હોવાથી વિટામિન પી, એલર્જી, અસ્થમા અને સંધિવા જેવા રોગોમાં રાહત આપવાનું કામ કરે છે.