વિટામિન ડી શરીર માટે ખુબ જરુરી છે

વિટામિન ડી હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે

વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે

માછલી વિટામિન ડીનો સારો સ્ત્રોત છે

મશરૂમ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે

સોયા દૂધ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે

ટોફુ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે