સંતરામાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે

તેમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે

સંતરા શરદી અને ફ્લૂથી બચાવવામાં પણ મદદ કરે છે

શિયાળામાં દરરોજ સંતરા ખાવા જોઈએ

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે સંતરા

સાઇટ્રસ એલર્જી અથવા કિડનીની સમસ્યાઓ ધરાવતા લોકોએ તેનું સેવન મર્યાદીત કરવું