જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.  

યોગ્ય આહાર લેવામાં ના આવે તો શરીરમાં વિટામિન-સીની ઉણપ થાય છે  

જેના કારણે થાક, પેઢામાંથી લોહી નીકળવું, સાંધાનો દુખાવો અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.  

વિટામિન સી કુદરતી રીતે કેટલાક ફળોમાં જોવા મળે છે, તેને તમારા ડાયટમાં સામેલ કરો  

આમળા વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. એક આમળામાં નારંગી કરતાં 20 ગણું વધુ વિટામિન સી હોય છે.  

નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.  

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે