વિટામીન B12 આપણા શરીર માટે જરુરી છે
જો વિટામીન B12 ની ઉણપ હોય તો ઘણા લક્ષણો જોવા મળે છે
વિટામિન B12 બ્લડ સેલ્સ બનાવે છે
વિટામિન B12 ની ઉણપથી હાથ-પગમાં દુખાવો થાય છે
વિટામિન B12 ની ઉણપથી દ્રષ્ટી ઝાંખી થાય છે
ખોરાક દ્વારા વિટામિન B-12 મેળવવું જરૂરી છે
B12 ની ઉણપથી શરીર અને પગમાં કળતર થઈ શકે છે