વિટામિન B12 એ શરીર માટે જરૂરી પોષક તત્વ છે. તે લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. આ સિવાય તે મગજનો વિકાસ કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે.
શરીરમાં B12 ની ઉણપ ખાવાની ખોટી આદતોને કારણે થાય છે. આવી સ્થિતિમાં તમારી આદતોને સુધારવી જોઈએ.
વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી શરીરમાં વિટામિન B12 ની ઉણપ થઈ શકે છે.
આવી સ્થિતિમાં એનર્જી લેવલ ઘટી શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
મરચાં અને મસાલાના વધુ પડતા સેવનથી શરીરમાં વિટામિન B12નું સ્તર ઘટી શકે છે. જો તમે પણ સ્વાદ વધારવા માટે વધુ મરચાં અને મસાલાઓનું સેવન કરો છો, તો તેને નિયંત્રિત કરો.
મીઠાઈના વધુ પડતા સેવનથી પણ વિટામિન B12 ની ઉણપ થઈ શકે છે.
આ સિવાય વધુ પડતી મીઠાઈઓ ખાવાથી સ્થૂળતા અને ડાયાબિટીસનો ખતરો પણ રહે છે.