શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન B-12 ખૂબ જ જરૂરી છે
શરીરમાં વિટામીન B-12 ની ઉણપ હોય ત્યારે નર્વસ સિસ્ટમને અસર થાય છે.
વિટામીન B-12 ની ઉણપને કારણે એનિમિયા અને હાડકાના રોગો થવા લાગે છે
વિટામીન B-12 ની ઉણપથી મોઢામાં ચાંદા પડવા
શ્વાસ લેવામાં તકલીફ પડે છે
વિટામિન B12 ની ઉણપથી ગંભીર માથાનો દુખાવો થાય છે