જાતીય સંબંધ દ્વારા ફેલાતા વાયરસને STD (જાતીય સંક્રમિત રોગો) કહેવામાં આવે છે

જાતીય સંક્રમિત રોગ જેને એસટીઆઈ પણ કહેવામાં આવે છે

આ રોગ જાતિય સંબંધ દ્વારા એકબીજામાં ફેલાય છે

હેપિટાઈટીસ બી,એચઆઈવી જેવા વાયરસ ફેલાય છે

એસટીડી થવાથી એચઆઈવીનો ખતરો વધી જાય છે

એચએસવી વાયરસ પણ શરીર સંબંધ બનાવવાથી ફેલાય છે

એસટીડીથી થતા બીજા વાયરસમાં એચપીવી અને સીફલીસ સામેલ છે