સોશિયલ મીડિયા પર અવારનવાર અવનવા રમુજી કિસ્સાઓ વાયરલ થતા રહે છે.

હાલમાં ઇન્ટરનેટ પર 'કોકરોચ જનતા પાર્ટી'નો એક અનોખો મેનિફેસ્ટો ધૂમ મચાવી રહ્યો છે.  

આ કાલ્પનિક પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં વંદાઓ માટે ખાસ કાયદા બનાવવાની માંગ કરાઈ છે.

રસોડામાં ફ્રી એન્ટ્રી અને હિટ (Hit) સ્પ્રે પર પ્રતિબંધ જેવા મુદ્દાઓ જોઈ લોકો હસી પડ્યા છે.

યુઝર્સ આ વાયરલ પોસ્ટ પર ફની કમેન્ટ્સ કરીને તેને જોરદાર શેર કરી રહ્યા છે.