વેબ સીરીઝ એક્ટ્રે્સ અદિતી પોહનકરે હાલમાં જ ખાસ લૂક સાથે તસવીરો શેર કરી છે
આશ્રમ ફિલ્મની 'પમ્મી'ની બ્લેક એન્ડ ગૉલ્ડન સાડીમાં કાતિલ અદાઓ સામે આવી છે
અદિતીએ કેમેરા સામે એકથી હટકે પૉઝ આપીને ફેન્સને ચોંકાવ્યા છે
અદિતી બૉબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ 3 માં દેખાઇ હતી
રિયલ લાઇફમાં પણ વેબ સીરીઝ શી-2 (She 2) ની જેવી જ ખુબ બૉલ્ડ છે