વેધિકા કુમાર હજુ પણ બોલિવૂડમાં ઓળખ માટે સંઘર્ષ કરી રહી છે. 

સાઉથ ઇન્ડસ્ટ્રીમાં વેધિકા જાણીતું નામ છે. 

મોડલિંગ દુનિયામાં પ્રવેશ કર્યા પછી તેણે બિકિની ફોટોશૂટ પણ કરાવ્યું હતું. 

તે 20થી વધુ સાઉથ ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. 

'ધ બોડી' તેની પહેલી બોલિવૂડ ફિલ્મ રહી છે. 

આ ફિલ્મમાં તે ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી. 

તેણે 2006માં તમિલ ફિલ્મ 'મદ્રાસી'થી પોતાના ફિલ્મી સફરની શરૂઆત કરી હતી.