વાસ્તુમાં મોર પંખના નિયમો જણાવવામાં આવ્યા છે
તેનાથી જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે
આજે અમે તમને જણાવશું કે મોર પંખને કઈ દિશામાં રાખવા જોઈએ
મોર પંખ યોગ્ય દિશામાં રાખવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે
ઘરમાં પૂજા સ્થળ પર મોર પંખ રાખવા જોઈએ
કબાટમાં તિજોરીમાં પણ મોરપંખ રાખી શકો છો
આ સ્થળ પર મોરપંખ રાખવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે