બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂરે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે.

વાણી ફોટામાં સુંદર લાગી રહી છે, જેનાથી ઇન્ટરનેટ પર ધૂમ મચી ગઈ છે.  

ચાહકો વાણીના આ ફોટા જોઈને ફિદા થઈ ગયા છે

વાણી છેલ્લે તેની OTT ડેબ્યૂ સીરિઝ મંડલા મર્ડર્સ અને રેડ-2માં જોવા મળી હતી.

ચાહકો તેના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.