વાણી કપૂરે સિલ્વર ડ્રેસમાં તેની બોલ્ડ સ્ટાઈલથી ફેન્સના દિલ જીતી લીધા.
હેવી જ્વેલરી અને ક્લીવેજ ફ્લૉન્ટ કરીને લૂકને આપ્યો કિલર ટચ.
લૉન્ગ ગાઉનમાં વાણીએ કેમેરા સામે સ્ટાઇલિશ પોઝ આપ્યા.
વાણીનું આ ગ્લેમરસ અને સિઝલિંગ લૂક ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે.
એક્ટિંગ સાથે વાણીનો ફેશન સેન્સ પણ ફેન્સને ભાઈ ગયો છે.
અગાઉ માનુષી છિલ્લરે ક્લિવેજ ફ્લોન્ટ કર્યું હતું
વાણી કપૂર ફરી એકવાર છવાઈ ગઈ છે બોલીવૂડના ગ્લેમ વર્લ્ડમાં.