ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં વાણી કપૂરે ક્લીન ફિગર ફ્લૉન્ટ કર્યુ છે
પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
વાણી કપૂરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ પોતાના અભિનયનો જાદુ દેશભરના લોકો પર પાથર્યો
અભિનેત્રી વાણી કપૂરે હાલમાં સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે
વાણી સિલ્વર કલરના આઉટફિટમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે