મંગળવારે બપોરે ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાના કારણે તબાહી મચી ગઈ છે.
આખુ ગામ જ સાફ થઈ ગયું છે. વાદળ ફાટતા ખીરગંગામાં પૂર આવ્યું છે.
પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભારે વિનાશ થયો હતો.
ઘણી હોટલો અને ઘરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને ઘણા લોકો ગુમ છે.
ને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે.
અહીં સંપર્ક કરો
- 01374222126
- 222722
- 9456556431