સામાન્ય રીતે દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે  

જો કે, ઘણા લોકોને દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે  

જેમને લેક્ટો ઇનટોલરેંસની સમસ્યા છે તેઓએ રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ  

ઇન્સ્યુલિનની સમસ્યા ધરાલતા લોકોએ દૂધનું સેવન ડોક્ટરની સલાહ બાદ જ કરવું  

કેન્સરના દર્દીઓએ દૂધથી દૂર રહેવું જોઈએ  

જો કોઈને લીવર સંબંધિત સમસ્યા હોય તો દૂધ ન પીવું જોઈએ  

જો હોર્મોનલ અસંતુલન હોય તો દૂધનું સેવન ન કરવું જોઈએ.