ઠંડીમાં દહીં જમવવવા અપનાવો આ રીત

ઠંડીમાં દહીં સારૂ નથી જામતું

આ ટિપ્સ અપનાવીને દહીં જમાવવો

દહીં ઘાટ્ટું જમાવવા માટે કરો આ ઉપાય

સૌપ્રથમ એક કડાઈમાં પાણી ઉમેરો

કડાઇમાં આ પાણીને સારી રીતે ગરમ કરો

હવે દહીંને જમવવાની કટોરી તેના પર મૂકો