ઉર્વશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે  

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી  

તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે  

ઉર્વશી પોતાના અભિનય સિવાય લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

રેડ આઉટફીટમાં ઉર્વશી સુંદર પોઝ આપતી જોવા મળી