ઋષભ પંતની પાછળ-પાછળ ન્યૂયોર્ક પહોંચી ઉર્વશી
બોલિવૂડ સ્ટાર ઉર્વશી રૌતેલાનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી અને ફરી એકવાર તે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળશે.
ઉર્વશી રૌતેલા ન્યૂયોર્કમાં પહોંચી છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ અપડેટ પોસ્ટ કરી છે.
ન્યૂયોર્કમાં ટીમ ઈન્ડિયાએ પહેલી મેચ 5 જૂનને આયર્લેન્ડની સામે રમવાની છે. ત્યારબાદ 9 જૂને પાકિસ્તાનમાં મેચ થશે.
ઉર્વશી રૌતેલા ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળશે. રસપ્રદ વાત છે કે, હવે ઋષભ પંતની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ ચુકી છે.
પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે…