કીવીની છાલ ખાવાના અજાણી ફાયદા!
કીવીની છાલ પોષક તત્વોથી ભરપૂર છે – ફાઈબરની માત્રા બમણી મળે છે
છાલ સાથે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ત્વચા ગ્લો કરે છે
છાલ ત્વચાને સાફ કરે છે અને ખીલ દૂર કરવામાં મદદ કરે છે
વજન ઘટાડવા ઈચ્છો છો? તો છાલ સાથે કીવી ખાવાની શરુઆત કરો
કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનું નિયંત્રણ – હૃદય માટે લાભદાયક
એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર છાલ કેન્સર સામે પણ રક્ષણ આપે છે