માખણનાં અજાણ્યા ફાયદા  

માખણ વિટામિન A, D, E અને K થી સમૃદ્ધ છે. 

તે શરીરને તાત્કાલિક ઊર્જા આપે છે. 

ઘી કરતાં માખણ હળવું અને સરળતાથી પચી જાય છે. 

માખણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. 

સૉલ્ટેડ માખણમાં વધુ સોડિયમ હોય છે – હાઈ બ્લડ પ્રેશર વાળાઓએ બચવું. 

તાજું માખણ રોટલી, ભાખરી કે પરાઠા સાથે સ્વાદિષ્ટ લાગે છે.