ટીવી સ્ટાર એન્ડ મૉડલ શેફાલી જરીવાલાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

હાલમાં જ શેફાલી જરીવાલાનો પૂલમાં બૉલ્ડ અવતાર જોવા મળ્યો છે

રેડ બિકની લૂકમાં શેફાલીએ ગ્લેમર અને બૉલ્ડનેસને તડકો લગાવ્યો છે

કેમેરા સામે શેફાલીએ પોતાના કર્વી ફિગરને શાનદાર રીતે ફ્લૉન્ટ કર્યુ છે

'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફાલી તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે

'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે