ટીવી સ્ટાર અભિનેત્રી અંકિતા લોખંડેએ ન્યૂ લૂકમાં ધમાલ મચાવી છે
તાજેતરમાં જ અંકિતા લોખંડેએ ઓરેન્જ ડ્રેસમાં કાતિલ લૂક શેર કર્યો છે
ફેમસ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
અંકિતા અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે
આ ફોટા જોઈને ચાહકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી