ટીવી સીરિયલ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ન્યૂ લૂકમાં ધમાલ મચાવી છે

એક્ટ્રેસ નિક્કી તંબોલીનું બૉલ્ડ એન્ડ બિન્દાસ ફોટોશૂટ વાયરલ થયુ છે

નિક્કી તંબોલીએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે નિક્કીએ લૂકને કેરી કર્યો છે

બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે

નિક્કી તંબોલી ખાસ કરીને તેના બોલ્ડ એક્ટ માટે હેડલાઇન્સમાં રહે છે

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નિક્કી તંબોલી બહુજ હૉટ છે