ટીવી એન્ડ મ્યૂઝિક સ્ટાર શેફાલી જરીવાલાનું નવું ફોટોશૂટ વાયરલ થયું છે  

શેફાલી જરીવાલાનું આ વખતે બ્યૂટીફૂલ બ્લેક લૂક ફોટોશૂટ સામે આવ્યુ છે  

સ્લીવેલેસ ડ્રેસમાં શેફાલીએ સેક્સી એન્ડ હૉટ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે  

ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ અને પાતળી કમરને બધાનું ધ્યાન ખેંચ્યુ છે  

'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

શેફાલી તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે  

'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી સુંદરતા માટે જાણીતી છે